રંગ રંગીલા ગુજ્જુભાઈ આવી રહ્યા છે ઓસ્ટ્રેલિયા !
વિશ્વભરના ગુજરાતીઓ માં કદાચજ કોઈ એવી વ્યક્તિ હશે જે સિદ્ધાર્થ રાંદેરિયાના નામ થી અજાણ હશે. ચિરાગ વારડે સાથેની ખાસ વાતચીત દરમ્યાન સિદ્ધાર્થ રાંદેરિયા જણાવે છે કે ઓસ્ટ્રેલિયા આવવુ તેમના માટે ખાસ કેમ છે. પોતાની આવનારી નવી ફિલ્મ ગુજ્જુભાઈ ધ ગ્રેટ ના બીજા ભાગ વિષેની જાણકારી તેમણે સૌથી પહેલા SBS Gujarati ને આપી.
Share
