ભગવાન જગન્નાથ ની નગર યાત્રા એટલે રથયાત્રા.

Source: Public Doamin
ભગવાન જગન્નાથ, તેમનાં બહેન દેવી સુભદ્રા અને ભાઈ બાળભદ્ર રથયાત્રા નાં દિવસે પોતાના રથ મા નગર યાત્રા નીકળશે અને સાથે જોડાશે અખાડા, ભજન મંડળીઓ અને સુંદર રીતે સજાવેલા ટ્રક. ચિરાગ વારડે નો વિશેષ રિપોર્ટ
Share




