રીયલ એસ્ટેટ અને ફાયનાન્સ કોર્નર ૧૨ - છેલ્લો ભાગ
SBS Gujarati Source: SBS Gujarati
બાર એપિસોડની શ્રેણી ના છેલ્લા ભાગ માં મૃગેશ સોની રજૂ કરે છે આવરી લેવાયેલલા વિષયો નો સારાંશ . શ્રેણી ચુકી ગયા હોવ કે કોઈ ચોક્કસ વિષય પર વિગતો જાણવા માંગતા હોવ તો આખી સીરીસ અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ છે .
Share




