સ્વાદિષ્ટ અને સરળ વાનગી - મીન્ટી બોલ્સ
Surbhi Vasa Source: Surbhi Vasa
મીન્ટી બોલ્સ એક ઝડપ થી બનાવી શકાય તેવી અને હેલ્થી વાનગી છે. ઘરે નાસ્તા માટે, ટિફિન માં લઇ જવા કે કોઈ મહેમાન આવે ત્યારે તેમને સર્વ કરવા માટે એક નવીન સરસ વાનગી છે. આ વાનગી કેમ બનાવવી તે જાણીએ કુકીંગ એક્સપર્ટ સુરભી વસા પાસે
Share




