રિકેન પાંડેજી વડે કરાયેલ રિડ્યુસ ફી ફોર લોન્ગ ટર્મ સ્ટે વિસા ફોર પેરેન્ટ્સ ઓસ્ટ્રેલિયા પિટિશન
Getty images Source: Getty images
ઓસ્ટ્રેલિયા ખાતે માતા-પિતા કે વાલી લાંબો સમય રહી શકે તે ઉદેશથી વિવિધ સામુદાયિક જૂથો - સંસ્થાઓ અને સભ્યો વડે જુદી જુદી ભલામણો સાથે પિટિશન દાખલ કરવામાં આવી છે. રિકેન પાંડેજી વડે કરવામાં આવેલી પિટિશન અંગે રિકેન પાંડેજીની હરિતા મહેતા સાથે વિગતવાર વાતચીત.
Share