ઓલ ઈન વન ગુજરાતી હેલ્પલાઇન વડે કરાયેલ રિડ્યુસ ફી ફોર લોન્ગ સ્ટે વિસા ફોર પેરેન્ટ્સ પિટિશન
All in One Gujarati Helpline members at the petition meeting Source: Facebook
ઓસ્ટ્રેલિયા ખાતે માતા-પિતા કે વાલી લાંબો સમય રહી શકે તે ઉદેશથી વિવિધ સામુદાયિક જૂથો - સંસ્થાઓ વડે જુદી જુદી ભલામણો સાથે પિટિશન દાખલ કરવામાં આવી છે. ઓલ ઈન વન ગુજરાતી હેલ્પ લાઈન વડે કરવામાં આવેલી પિટિશન અંગે સંસ્થાના અમિત રાયે હરિતા મહેતા સાથે વિગતવાર કરેલ વાતચીત.
Share