ભારતીય અર્થતંત્રનું ભાવી સ્વરૂપ
India's Finance Minister Arun Jaitley. (AAP) Source: AAP
પહેલી વાર ભારત ના કોઈ નાણા પ્રધાને ઓસ્ટ્રેલીયાની મુલાકાત લીધી છે. એસ પી જૈન કોલેજ ના વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાનો સમક્ષ ભારતીય અર્થતંત્ર ના ભાવી વિષે વાતો રજૂ કરી , નાણા પ્રધાન શ્રી અરૂણ જેટલીએ તેમના ચાર દિવસની યાત્રા સિડની થી શરૂ કરી છે.
Share




