ઓક્સફોર્ડની પ્રસ્તાવિત રસી પર ઉભી થઈ નૈતિક દ્વિધા

Australia is anticipating a vaccine by early next year. Source: Press Association
એંગ્લિકન, કૅથલિક અને ગ્રીક ઑર્થોડૉક્સ અગ્રણીઓએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સમક્ષ પ્રસ્તાવિત ઓક્સફોર્ડ કેન્ડીડેઇટ રસી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તે રસી બનાવવા માટે વૈજ્ઞાનિકોએ માનવીય ગર્ભમાંના અવિકસિત જીવતત્ત્વોનો ઉપયોગ કર્યો હોવાને લીધે એની નૈતિકતા બાબતે દ્વિધા ઉભી થઈ છે.
Share