31 ઓક્ટોબર પહેલાં તમારા ટેક્સ રિટર્ન દાખલ કરવાનું ભૂલશો નહિ
Getty Source: Getty
ઓસ્ટ્રેલિયામાં રોજગાર મેળવવતા લગભગ તમામ વ્યક્તિ માટે ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે. વ્યક્તિગત ધોરણે ટેક્સ રિટર્ન દાખલ કરતી વખતે શું ધ્યાન રાખવું અને જો આપ સમયસીમા ચુકી જાવ તો શું કરવું? આ અંગે વિગતવાર માહિતી આપી રહ્યા છે શ્રી અમિત ભૂટા, જેઓ ટેક્સ એજન્ટ છે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એકાઉન્ટન્ટ્સના સભ્ય છે. અમિત ભૂટા સાથે હરિતા મહેતાની મુલાકાત
Share




