સુપર કન્ઝ્યુમર્સ ઓસ્ટ્રેલિયા (SCA) ના નવા વિશ્લેષણ મુજબ, નિવૃત્ત થનારા ભાડૂતોને પોતાનું ઘર ધરાવતા લોકો જેવું જ જીવન ધોરણ જાળવવા માટે વધારાના $300,000 ની જરૂર પડશે. તેના કારણો જાણો આ અહેવાલમાં.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm
















