ભારત ખાતે દેહ વ્યાપાર અને ગુલામી માં ફસાયેલા લોકોને મુક્ત કરાવતા પ્રોજેકટ
Anti human trafficking activist Anita Kanaiya at SBS studio, Sydney Source: SBS
એક દાયકાથી અનિતા કનૈયા અનેક સંગઠનો સાથે જોડાઈ દેહ વ્યાપાર અને ગુલામી માં ફસાયેલા બાળકો , યુવતીઓ અને સ્ત્રીઓને છોડાવવા માં કાર્યરત છે. હાલ તેઓ ધ ફ્રીડમ પ્રોજેક્ટ હેઠળ ઓસ્ટ્રેલિયા ની મુલાકાતે આવ્યા છે. નીતલ દેસાઈ સાથે ના વાર્તાલાપ માં તેમણે આ દુષણની વિશાળતા નો અંદાજ આપ્યો અને તેને દૂર કરવા તેમની સંસ્થા ના પગલાં જણાવ્યા - કેવી રીતે આ બાળકો , યુવતીઓ ને શોધવા માં આવે છે અને જીવ ના જોખમેં એક રેસ્ક્યુ ઓપેરશન કેવી રીતે પર પાડવા માં આવે છે ? અનિતા એ દેહ વ્યાપાર માં ફસાયેલી યુવતીઓને છોડાવવાના એક કિસ્સા વિષે વિગતે વાત કરી. વાર્તાલાપ સાંભળવા અહીં ક્લિક કરો.
Share




