સ્માર્ટ સિટીના નિર્માણ માટે ઓસ્ટ્રેલિયા - ભારતની સંસ્થાઓની ભાગીદારી

Australian and Indian institutes are jointly conducting research for Asian Smart Cities Research Innovation Network. Source: Getty Images/MR. Cole/Anirudhdha Desai
ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટી તથા ભારતની BITS પિલાની અને IIT કાનપુરે 10 અલગ અલગ ક્ષેત્રોમાં ભાગીદારી કરી છે. આ ભાગીદારી દ્વારા કેવા કાર્યો હાથ ધરાશે તથા કોને લાભ થશે તે વિશે લા ટ્રોબ યુનિવર્સિટીના કોલેજ ઓફ સાયન્સ, હેલ્થ એન્ડ એન્જીનિયરીંગ વિભાગના પ્રોફેસર અનિરુદ્ધ દેસાઇએ માહિતી આપી હતી.
Share