ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડ વચ્ચે મુસાફરી શરૂ કરવાની યોજના

A wife welcomes her husband as he returns to Perth on the first flight from Sydney after four months apart at Perth Airport. Source: Getty Images AsiaPac
COVID-19 સાપ્તાહિક અપડેટ : ક્રિસમસ અગાઉ વિવિધ રાજ્યોમાં કોરોનાવાઇરસના વધુ પ્રતિબંધો હળવા કરાયા, ન્યૂ સાઉથ વેલ્સમાં એજ કેરની મુલાકાત માટે નવી માર્ગદર્શિકા અને વર્ષ 2021ની શરૂઆતમાં ટ્રાન્સ - ટાસ્મન મુસાફરી શરૂ થાય તેવી શક્યતા.
Share




