નિવૃત્તિ બાદની પ્રવૃત્તિ- ગુજરાતી ભાષા સુધારણાની સ્વ સંચાલિત ઝુંબેશ
Shri Umakant Rajyguru Source: Shri Umakant Rajyguru
વિશ્વ માતૃ ભાષા દિવસ નિમિત્તે મુલાકાત કરવું એક એવા અસાધારણ શિક્ષક ઉમાકાંત રાજ્યગુરુ સાથે જેમણે ગુજરાતી ભાષા સુધારણા માટે ધૂણી ધખાવી છે.
Share




