સ્ટોકીંગ , છુપાઈ ને પીછો કરવાના બનાવોમાં વધારો
GettyImages/MachineHeadz Source: Getty Images
ઓસ્ટ્રેલીયામાં સ્ટોકીંગના બનાવો વધ્યા છે. વિક્ટોરિયા રાજ્ય માં અગિયાર ટકા વધુ કિસ્સા નોંધાયા ત્યારે આ વિષય પર ઓસ્ટ્રેલીયા નો સૌથી મોટો અભ્યાસ હાથ ધરાયો છે. કોણ પીછો કરે છે , શા માટે , કોનો એમ દરેક પાસા પર આવો જોઈએ વધુ વિગતો
Share




