ઓસ્ટ્રેલિયામાં 1લી જુલાઇથી રોડ પર વાહન ચલાવવાને લગતા કેટલાક નિયમોમાં ફેરફાર અમલમાં આવ્યો છે. મોબાઇલ ફોન અને સીટબેલ્ટને લગતા નિયમોમાં કેવા ફેરફાર આવ્યા છે એ વિશે માહિતી આપી રહ્યા છે ઓનરોડ ડ્રાઇવિંગ એજ્યુકેશન તરફથી રોનક શાહ.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm