બે વિશ્વયુદ્ધમાં કાઠિયાવાડના નાના રજવાડાનુ પ્રદાન - ભાગ 2
Dr Pradyuman Khachar Source: Dr Pradyuman Khachar
વિશ્વને હચમચાવી નાખનાર બન્ને વિશ્વયુધ્ધોમાં કાઠિયાવાડ રજવાડાઓની યુદ્ધ મોરચે અને ઘરઆંગણે ખાસ ભૂમિકા રહી છે. તો, બીજા વિશ્વયુદ્ધની 77 મી વરસી એ ડો. પ્રદ્યુમ્ન ખાચર પાસેથી જાણીએ કે બંને વિશ્વયુધ્ધોમાં કાઠિયાવાડના નાના રજવાડાઓની શું ભૂમિકા રહી?
Share




