ઓસ્ટ્રેલિયામાં ઉનાળા દરમિયાન ડૂબી જવાથી મૃત્યુ ન થાય તે માટે રોયલ લાઈફ સેવિંગ ઓસ્ટ્રેલિયા દ્વારા એક સુરક્ષા ઝુંબેશ શરૂ કરાઈ છે. એક રીપોર્ટ પ્રમાણે, છેલ્લા 20 વર્ષમાં ડૂબી જવાની સૌથી વધુ ઘટના વર્ષ 2021-22માં નોંધાઇ હતી. વધુ વિગતો અહેવાલમાં...
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati
ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.






