SKIP TO MAIN CONTENT

રુચિ જોષી દિગ્દર્શિત "ધ ઇડિયટ" એશિયન અમેરિકન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવમાં રજૂ થવાની છે.

Arfi Lamba starring in and as "The Idiot"
Arfi Lamba starring in and as "The Idiot" Source: Ruchi Joshi

રુચિ જોષી અને શ્રીરામ ગણપતિ દિગ્દર્શિત ફિલ્મ "ધ ઇડિયટ" એશિયન અમેરિકન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવમાં ન્યૂ યોર્ક ખાતે રજૂ થવાની છે. હતાશ અબ્દુલ વિમાનના અપહરણનો પ્રયાસ કરે છે અને ત્યાર બાદ તેની સાથે જે કઈ બને છે, એ છે "ધ ઇડિયટ" ની કહાની. ધાર્મિક અસહિષ્ણુતાને કારણે વેરવિખેર થતા માનવ જીવન વિષેની ફિલ્મ વિષે દિગ્દર્શક રુચિ જોશીએ નીતલ દેસાઈ સાથે કરેલ વાત-ચીત

Published

Updated

By Nital Desai

Source: SBS

Skip to podcast episode content

રુચિ જોષી અને શ્રીરામ ગણપતિ દિગ્દર્શિત ફિલ્મ "ધ ઇડિયટ" એશિયન અમેરિકન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવમાં ન્યૂ યોર્ક ખાતે રજૂ થવાની છે. હતાશ અબ્દુલ વિમાનના અપહરણનો પ્રયાસ કરે છે અને ત્યાર બાદ તેની સાથે જે કઈ બને છે, એ છે "ધ ઇડિયટ" ની કહાની. ધાર્મિક અસહિષ્ણુતાને કારણે વેરવિખેર થતા માનવ જીવન વિષેની ફિલ્મ વિષે દિગ્દર્શક રુચિ જોશીએ નીતલ દેસાઈ સાથે કરેલ વાત-ચીત

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now