ધ્રુસકે ધ્રુસકે રડતા પતિદેવો ની વહારે કોણ આવે ?

Source: Getty Images
પત્ની પીડિત પતિ આઝાદ દિવસ સંસ્થા જે પત્ની પીડિત પતિ સંઘ તરીકે જાણીતી સંસ્થા છે. સંસ્થા એ હાલમાં પોતાના 18 માં વર્ષ ની ઉજવણી કરી. સંસ્થા ના પ્રમુખ દશરથ ભાઈ દેવડા સાથે સંસ્થા ની કામગીરી અંગે હરિતા મહેતા ની વિશેષ મુલાકાત
Share




