SBS Exclusive - નવા દસ વર્ષ માટેના પેરેન્ટ વીસા
Getty images Source: Getty images
ઘણા વખતથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે લોન્ગ ટર્મ પેરેન્ટ વીસાની નવી કેટેગરી જાહેર થઇ છે. દસ વર્ષમાં એક પણ વાર ઓસ્ટ્રેલિયા છોડવાની ફરજ ના પડે એવા આ નવા વિસા પાછળ કેટલો ખર્ચ કરવો પડશે અને તેના પર કેવી શરતો મુકવા માં આવી છે ? નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર માહિતી આ વીસા કેટેગરી શું તમને કામ લાગે તેવી છે ?
Share