૧ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Queensland's border has reopened to travellers from Victoria and Greater Sydney with hopes it will lead to a much-needed economic boom. Source: AAP Image/Dave Hunt
ક્વિન્સલેન્ડ, ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયાના કેટલાક ભાગોમાં ગરમીનું પ્રમાણ વધતા ફાયર બેન લગાવાયો, ચીને ટ્વિટર પર ખોટો ફોટો મૂકતા ઓસ્ટ્રેલિયાએ માફીની માંગ કરી, ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોએ અન્ય રાજ્યો માટે આંતરીક સરહદો ખોલી.
Share