૧લી ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Police are seen monitoring the Perth CBD amid a five-day lockdown on Monday. Source: AAP
અન્ય રાજ્યોએ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાથી આવતા મુસાફરો પર વિવિધ પ્રતિબંધો લાદ્યા, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 5 દિવસનું કડક લોકડાઉન અમલમાં, Emirates એ યુનાઇટેડ કિંગડમની બહાર જતી ફ્લાઇટ્સ સ્થગિત કરવાનો નિર્ણય પરત લીધો
Share