૧ જાન્યુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Indigenous woman Olivia Fox sings Australia's national anthem during the Tri Nations rugby match between the Pumas and Wallabies on 5 December 2020. Source: AAP
ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતના શબ્દોમાં ફેરફાર કરાયા, ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના કેસ વધતા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ સરહદો બંધ કરી, આજથી QR સિસ્ટમ તથા બાયોસિક્યોરિટી સહિતના નિયમો અમલમાં.
Share