૧ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Source: Getty Images
ક્વિન્સલેન્ડે રેસ્ટોરન્ટ્સ, બિયર ગાર્ડન્સ, થીમ પાર્ક્સને લગતા નિયંત્રણો હળવા કર્યા, ન્યૂ સાઉથ વેલ્સમાં 2 મહિના અગાઉ લાગેલો કોરોનાવાઇરસનો ચેપ મળી આવ્યો, ઓસ્ટ્રેલિયાથી આવતા મુસાફરોને સિંગાપોર 8મી ઓક્ટોબરથી પ્રવેશ આપશે.
Share