૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

PM introduces tougher travel measures Source: AAP
ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયાની સરહદ પાસે રહેતા લોકો માટે નિયંત્રણો હળવા કરાયા, ક્રિસમસની રજાઓ અગાઉ ઓસ્ટ્રેલિયાની આંતરરાજ્ય સરહદો ખોલવાની વડાપ્રધાનની યોજના, સિડનીમાં એક સ્કૂલમાં ત્રણ વિદ્યાર્થીઓમાં કોરોનાવાઇરસનું નિદાન થતા ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ આઇસોલેશનમાં.
Share