બુશફાયરના અસરગ્રસ્તોને મદદ માટેનું ફંડ ખોટી રીતે મેળવવાના આરોપસર 9 લોકોની ધરપકડ, એલર્જી ધરાવતા લોકોને ફાઇઝરની કોરોનાવાઇરસ રસી નહીં લેવાની સલાહ, વિક્ટોરીયા 40,000 ટ્રાવેલ વાઉચર વહેંચવાની શરૂઆત 12મી ડીસેમ્બરથી કરશે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






