૧૦ ફેબ્રુઆરી ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Sachin Tendulkar poses for a selfie with Brian Lara during the Bushfire Bash charity match at Junction Oval in Melbourne, Sunday, February 9, 2020. Source: AAP Image/Scott Barbour
ન્યૂ સાઉથ વેલ્સમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, સાંસદ ઝાલી સ્ટેગેલે ક્લાઇમેટ ચેન્જ માટે પોતાનું વ્યક્તિગત બિલ રજૂ કર્યું, બુશફાયર રિલીફ મેચમાં પોન્ટીગ ઇલેવનનો ગીલક્રિસ્ટ ઇલેવન સામે વિજય.
Share




