Breaking News -
વિક્ટોરીયામાં હોટલ ક્વોરન્ટાઇનના કારણે નોંધાાયેલા કેસની સંખ્યા 8 સુધી પહોંચી છે. બુધવારે 2 વધુ કેસ નોંધાયા હતા.
જેના કારણે વિક્ટોરીયન સરકારે મેલ્બર્ન એરપોર્ટ ખાતેની હોલિડે - ઇન હોટલ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
સાઉથ ઓસ્ટ્રેલિયાએ 11મી ફેબ્રુઆરીથી ગ્રેટર મેલ્બર્ન સાથે સરહદી પ્રતિબંધો વધુ કડક કરવાની જાહેરાત કરી છે.