૧૦ જૂન ૨૦૨૦ના મુખ્ય સમાચાર

William Callaghan was reunited with his family on Wednesday afternoon. Source: Gareth Boreham/Victoria Police
ન્યૂ સાઉથ વેલ્સમાં કમ્યુનિટી સ્પોર્ટ્સ 1લી જુલાઇથી ફરી શરૂ થશે, વિક્ટોરીયા પોલિસે ગુમ થયેલા 14 વર્ષીય બાળકને અનોખી યુક્તિ દ્વારા શોધ્યો, કોરોનાવાઇરસના સમયમાં એકલતા તથા ચિંતાનો સામનો કરતા ઓસ્ટ્રેલિયન્સને લાઇફલાઇનનો સહારો, દર 30 સેકન્ડે મદદ માટે એક ફોન.
Share