૧૦ માર્ચ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Minister for Health Greg Hunt Source: AAP
ઓસ્ટ્રેલિયાનું અર્થતંત્ર દશકની સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરે તેવું અનુમાન, ઓસ્ટ્રેલિયામાં COVID-19 રસીકરણ કાર્યક્રમ આયોજન કરતાં ઘણો ધીમો, પગમાં ઇન્ફેક્શનના કારણે ઓસ્ટ્રેલિયન આરોગ્ય મંત્રી ગ્રેગ હંટ હોસ્પિટલમાં દાખલ.
Share