૧૦ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર
Source: AAP
ફાઇઝરની સંભવિત રસી કોરોનાવાઇરસ સામે 90 ટકા અસરકારક હોવાની ધારણા, વર્ષ 2021 દરમિયાન ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયા માટે મફતમાં કિન્ડરગાર્ટનની યોજના, જોબસિકર સહાય પેકેજ ઓછા દર સાથે વધુ ત્રણ મહિના લંબાવવામાં આવ્યું.
Share