૧૦ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Australian Prime Minister Scott Morrison. Source: AAP
કોઆલા સરંક્ષણ મુદ્દે ન્યૂ સાઉથ વેલ્સમાં લિબરલ અને નેશનલ્સ પક્ષ વચ્ચે તણાવ, ક્વિન્સલેન્ડના પ્રીમિયરે વડાપ્રધાન મોરિસન પર તેમને ધમકાવવાનો આરોપ મૂક્યો, ઓસ્ટ્રેલિયન ટેનિસ ખેલાડી એલેક્સ ડી મિનૌર યુએસ ઓપનમાંથી બહાર.
Share