૧૧ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

NSW Premier Gladys Berejiklian Source: AAP
વિક્ટોરીયામાં છેલ્લા 12 દિવસના કોરોનાવાઇરસના સૌથી ઓછા 322 કેસ નોંધાયા પરંતુ મૃત્યુઆંક ઉંચો રહ્યો, ન્યૂ સાઉથ વેલ્સની શાળામાં કોરોનાવાઇરસની કુલ સંખ્યા 17 સુધી પહોંચી, વિદેશી સરકારો ઓસ્ટ્રેલિયન બહુસાંસ્કૃતિક સમુદાયને નિશાન બનાવતી હોવાનો સુરક્ષા એજન્સીનો રીપોર્ટ.
Share