યુરોપીય સંઘે ઓસ્ટ્રેલિયા માટે રવાના થનાર Pfizer રસીના પ્રથમ જથ્થાને મંજૂરી આપી, Cathay Pacificએ ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં આવતી ફ્લાઈટ સ્થગિત કરી, સાઉથ ઓસ્ટ્રેલિયાએ ગ્રેટર મેલ્બર્નથી આવતા પ્રવાસીઓના પ્રવેશ પર નિયંત્રણ મુક્યા
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






