૧૧ જાન્યુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

NSW Premier Gladys Berejiklian and Queensland Premier Annastacia Palaszczuk Source: AAP
કોરોનાવાઇરસનો એક પણ કેસ ન નોંધાતા બ્રિસબેનમાં લાગૂ કરાયેલું કડક લોકડાઉન ઉઠાવી લેવામાં આવ્યું, વેસ્ટર્ન સિડનીની હોસ્પિટલમાં કોરોનાવાઇરસનો કેસ નોંધાતા તપાસ શરૂ, ઓસ્ટ્રેલિયા તથા ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ બ્રિસબેનમાં જ રમાશે.
Share