૧૧ જૂન ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Source: Getty Images
શનિવારથી ઘરમાં એકસાથે 20 લોકોને મુલાકાતની મંજૂરી, વિક્ટોરીયામાં સોમવારથી ડ્રાઇવર્સ લાઇસન્સની પ્રક્રિયા શરૂ થશે, મેલ્બર્નમાં બ્લેક લાઇવ્સ મેટર રેલીમાં ભાગ લેનારી એક વ્યક્તિમાં કોરોનાવાઇરસનું નિદાન.
Share