૧૧ માર્ચ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Single use plastic shopping bags will be banned in Victoria from November. (AAP) Source: AAP
કોરોનાવાઇરસ ફેલાવાના કારણે ઓસ્ટ્રેલિયાએ ઇટાલી પર ટ્રાવેલ પ્રતિબંધ મૂક્યો, ઓસ્ટ્રેલિયામાં ટેલિહેલ્થ સર્વિસ, વિશેષ ટેસ્ટીંગ ક્લિનીક્સ શરૂ કરાશે, હોબાર્ટમાં ટેક-અવે સામગ્રીના પ્લાસ્ટિક પર પ્રતિબંધ આવશે.
Share




