વિક્ટોરીયાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા કોરોનાવાઇરસના સંક્રમણનું જોખમ ધરાવતા સ્થળોની યાદી
પ્રથમ હરોળ - નીચેના સ્થળોની મુલાકાત લેનારા લોકોને આઇસોલેટ થઇને ટેસ્ટ કરાવવા તથા 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન થવા જણાવાયું છે.
- TIC Group, front office, Blackshaws Rd, Altona North, from 12.01 am to 11.59 pm on May 6
- Curry Vault Indian Restaurant and Bar in Melbourne CBD, from 6.30pm-9.30pm on May 7
- India Gate Spices and Groceries in High St, Epping from 5pm-6pm on May 8
- Epping Woolworths on the corner of Cooper St and High St, from 5.40pm-6.38pm on May 8
બીજી હરોળ - નીચેના સ્થળોની મુલાકાત લેનારા લોકોને આઇસોલેટ થઇને ટેસ્ટ કરાવવા તથા જ્યાં સુધી ટેસ્ટનું પરિણામ નેગેટિવ ન આવે ત્યાં સુધી આઇસોલેટ થવાનો આદેશ અપાયો છે.
- TIC Group, rear warehouse section on Blackshaws Rd, Altona North, on May 6
- 7/11 High St and Cooper St, Epping, from 6.30pm-7pm on May 6
- 7/11 High St and Cooper St, Epping, from 11.10am-11.40am on May 8