૧૧ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

New Australians are singing Australian national anthem - The Advance Australian Fair Source: Getty Images
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની રસીને માન્યતા આપવાની પ્રક્રિયામાં ઝડપ, તાસ્મેનિયા વિક્ટોરીયા સાથેની સરહદ નિર્ધારીત સમય કરતાં વહેલા ખોલે તેવી શક્યતા, ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતના શબ્દો બદલવાની માંગને ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાનનું સમર્થન.
Share