૧૨ એપ્રિલ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Drone footage aired on 7 News shows the devastation in Kalbarri after Cyclone Seroja. Source: 7 News
ઓગસ્ટ 2021માં યોજાનારી દેશની વસ્તી ગણતરી માટે ફિલ્ડ ઓફિસર્સની ભરતી પ્રક્રિયા શરૂ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં સેરોજા વાવાઝોડું ટકરાયા બાદ મોટા નુકસાનની સંભાવના, કેન્દ્ર સરકારને રસીકરણ કાર્યક્રમનો નવો લક્ષ્યાંક નક્કી કરવા માંગ.
Share