૧૨ માર્ચ 2020 ના મુખ્ય સમાચાર

Treasurer Josh Frydenberg and Prime Minister Scott Morrison announce the stimulus package Source: AAP
કોરોનાવાઇરસ સામે લડવા માટે સરકાર 17 બિલિયનથી વધારે ફંડ ફાળવશે, એક્ટર ટોમ હન્ક્સ અને તેની પત્નીને કોરોનાવાઇરસનો ટેસ્ટ પોઝીટીવ, બાળકોનું શોષણ કરનારા સ્કૂલ ગાર્ડનરને 19 વર્ષની જેલની સજા
Share




