૧૨ ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Alcoholism is a progressive disease that worsens if the sufferer remains in active addiction. Alcoholics tend to increase consumption to obtain the same high. Source: Pixabay
વિક્ટોરીયામાં શુક્રવાર મધ્યરાત્રીથી સ્ટેજ 4નું લોકડાઉન અમલમાં, ઓસ્ટ્રેલિયાના રાજ્યો - ટેરીટરીએ વિક્ટોરીયા સાથેની સરહદો બંધ કરી, ઓસ્ટ્રેલિયામાં આલ્કોહોલનું વેચાણ રેકોર્ડ સ્તર પર પહોંચ્યું, સિડનીમાં એક ચોક્કસ પ્રકારના ન્યૂમોનિયાના કેસમાં અસાધારણ વધારો.
Share