Australian captain Tim Paine, left, congratulates not out batsman India's Ravichandran Ashwin following play on the final day of the third cricket test. Source: AP Photo/Rick Rycroft
ઓસ્ટ્રેલિયન ઓપન માટે 1200 ખેલાડી અને સ્ટાફને ક્વોરન્ટાઇન કરવાનો પ્લાન જાહેર, વિક્ટોરીયામાં હવે પ્રવેશ માટે પરમીટ જરૂરી, સિડની ટેસ્ટમાં ખરાબ વર્તન બદલ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પેઇને માફી માંગી.