૧૨ જૂન ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

Source: Getty Images
વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના નવા ચાર મામલા સામે આવ્યા, કોરોનાવાઇરસના પ્રતિબંધો ઉઠાવવાના ત્રીજા તબક્કામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દેશમાં પ્રવેશની યોજના આગળ વધારશે, સિડનીમાં એક સ્કૂલમાં વાઇરસની શક્યતા જણાતા સ્કૂલ બંધ કરાઇ
Share