૧૨ માર્ચ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

File image of Australian Prime Minister Scott Morrison and Indian Prime Minister Narendra Modi. Source: Twitter/Scott Morrison
યુરોપમાં એસ્ટ્રાઝેનેકાની COVID-19 રસીનો વપરાશ સ્થગિત પરંતુ ઓસ્ટ્રેલિયન સરકાર ઉપયોગ માટે મક્કમ, ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાના વડાઓની સૌ પ્રથમ વખત બેઠક, ન્યૂઝીલેન્ડથી ઓસ્ટ્રેલિયાની ક્વોરન્ટાઇન મુક્ત ફ્લાઇટ શરૂ થઇ.
Share