૧૨ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Sewage treatment plant. Source: picture alliance
વિક્ટોરીયામાં સતત 13મા દિવસે કોરોનાવાઇરસનો એકપણ કેસ નહીં, સિડનીના અમુક વિસ્તારના લોકોને ટેસ્ટ કરાવવાની સલાહ, ઓલિમ્પિક ગેમ્સ વર્ષ 2021માં યોજવા અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા, કેન્દ્ર સરકારની જોબમેકર યોજનાને સંસદની મંજૂરી.
Share




