૧૩ એપ્રિલ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Source: AAP
ક્વિન્સલેન્ડમાં કોરોનાવાઇરસના કારણે સાતમું મૃત્યુ થયું, ઓસ્ટ્રેલિયામાં એસ્ટ્રાઝેનેકાની રસી બાદ આડઅસરનો વધુ એક કેસ નોંધાયો, ઓસ્ટ્રેલિયા પોસ્ટના ભૂતપૂર્વ વડાએ વડાપ્રધાન પર અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો.
Share
Source: AAP
SBS World News