૧૩ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

AUG 24: Victoria records the lowest daily increase in cases since July 5 Source: AAP
કેનબેરા પરત ફરવા ટેરીટરીના રહેવાસીઓ માટે 4 દિવસનો સમય શરૂ, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 278 કેસ નોંધાયા, છેલ્લા બે અઠવાડિયાનો સૌથી ઓછો આંક, ઓછો પગાર મેળવનારા એજ કેરના કર્મચારીઓને કુલ 3.3 મિલિયન ડોલરની ચૂકવણી કરાશે.
Share