૧૩ જાન્યુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Hotel Grand Chancellor in Brisbane Source: AAP
ઓસ્ટ્રેલિયાના ચીફ હેલ્થ ઓફિસરે એસ્ટ્રાઝેનેકા રસીના વપરાશનો બચાવ કર્યો, 6 લોકોમાં કોરોનાવાઇરસનો નવો ચેપી પ્રકાર નિદાન થતાં બ્રિસબેનમાં ક્વોરન્ટાઇન હોટલ બંધ કરવામાં આવી, જાતિવાદ વિરોધી અભિયાન બાદ Coon ચીઝનું નામ બદલીને Cheer કરાયું, ભારતીય ક્રિકેટ ટીમ બ્રિસબેનમાં હોટલ સુવિધાથી નાખુશ.
Share